\'ચિત્રલેખા\'ના લાખો વાચકો જેની દર અઠવાડિયે આતુરતાપૂર્વક રાહ જુએ છે એ \'ઝલક\'ના પુસ્તકો શ્રેણીરૂપે. કોઈ મહાન સર્જક, ચિંતક - પછી એ પૂર્વના હોય કે પશ્ચિમના, એના અવતરણને આધારે આજના માણસની સમસ્યાને સ્પર્શે અને મનોમન ઉકેલ, સમજણ અને શાંતિ આપે એવી હકારાત્મક અભિગમ કેળવતી જીવનલક્ષી મિમાંસા અત્યંત સરળ ભાષામાં અને ભરપુર દ્રષ્ટાંતો તથા ઉદાહરણોથી સભર.